Computer Book In Gujarati

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

કોમ્પ્યુટર એ એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે જે માહિતી (ડેટા) મેળવે છે, તેના પર પ્રક્રિયા (પ્રોસેસ) કરે છે અને પરિણામ (આઉટપુટ) આપે છે. તે ખૂબ જ ઝડપથી અને સચોટ રીતે ગણતરીઓ કરી શકે છે. computer book in gujarati